મગફળીની બજારમાં દિવાળી બાદ નરમ માહોલ છે. ખાસ કરીને સીંગદાણાનાં ભાવ ટને રૂ.બે હજારથી અઢી હજાર દિવાળી બાદ ઘટી ગયા હોવાથી અને સીંગતેલ પણ અંદરખાને નરમ હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ થઈ ગઈ છે પરંતુ હજી સુધી ખાસ કોઈ ખરીદી થઈ નથી, કારણ કે બજારમાં ભાવ હજી ઊંચા છે. આગામી દિવસોમાં સરકારને બહુ મગફળી મળે તેવી પણ સંભાવનાં હાલ ઓછી છે.
મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં નરમ ટોન છે અને આગળ ઉપર બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં દેખાય રહી છે પરંતુ જોસીંગતેલનાં ભાવ વધે તો જ બજારમાં ઘટાડો અટકી શકે છે.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 01/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 950 | 1331 |
પોરબંદર | 890 | 990 |
વિસાવદર | 874 | 1336 |
મહુવા | 941 | 1224 |
જામજોધપુર | 1000 | 1320 |
ભાવનગર | 1215 | 1347 |
તળાજા | 970 | 1242 |
હળવદ | 1050 | 1462 |
જામનગર | 1000 | 1265 |
ધ્રોલ | 1150 | 1201 |
સલાલ | 1210 | 1525 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 01/11/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1370 |
જસદણ | 900 | 1350 |
મહુવા | 920 | 1340 |
જામજોધપુર | 1050 | 1330 |
ધોરાજી | 766 | 1146 |
વાંકાનેર | 1160 | 1284 |
તળાજા | 1100 | 1275 |
ભાવનગર | 951 | 1299 |
જામનગર | 1100 | 1325 |
બાબરા | 920 | 980 |
ધારી | 985 | 1140 |
ખંભાળિયા | 850 | 1090 |
પાલીતાણા | 1000 | 1180 |
ધ્રોલ | 1040 | 1136 |
હિંમતનગર | 1200 | 1585 |
તલોદ | 1336 | 1525 |
મોડાસા | 1100 | 1561 |
ડિસા | 1100 | 1371 |
ઇડર | 1100 | 1566 |
ધાનેરા | 1100 | 1321 |
વડગામ | 1000 | 1211 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો. તેમજ મહત્વની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી khissu એપ્લીકેશન ડોઉંનલોડ કરી લો.