ભારત દેશની બે મોટી બેંકો બેંક ઓફ બરોડા (bank of baroda) અને HDFCએ ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પરના વ્યાજમાં વધારો કર્યો છે. BOB ના નવા વ્યાજ દર 16 જૂનથી અમલમાં આવ્યા છે, જ્યારે HDFCના વ્યાજદર 17 જૂનથી અમલમાં આવ્યા છે. તો જાણી લિયે નવા વ્યાજ દરો. આ પણ ક્લિક કરી જાણી લો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર! તમે ATM કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકશો
બેંક ઓફ બરોડામાં FD મેળવવા પર તમને કેટલું વ્યાજ મળશે?
7 થી 45 દિવસ સુધી 2.80 વ્યાજ દર (% માં)
46 થી 180 દિવસ સુધી 3.70 વ્યાજ દર (% માં)
181 થી 270 દિવસ સુધી 4.30 વ્યાજ દર (% માં)
271 દિવસથી 1 વર્ષથી ઓછા 4.40 વ્યાજ દર (% માં)
1 વર્ષ 5.00 વ્યાજ દર (% માં)
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ સુધી 5.45 વ્યાજ દર (% માં)
2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ સુધી 5.50 વ્યાજ દર (% માં)
3 વર્ષ 1 દિવસ થી 10 વર્ષ સુધી 5.35 વ્યાજ દર (% માં)
આ પણ વાંચો: બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્ર કેવી રીતે ખોલવું ? BoB કસ્ટમર કેર સેન્ટર ખોલવાથી થતી કમાણી ? જાણો અહીં
હવે HDFC માં FD મેળવવા પર તમને કેટલું વ્યાજ મળશે?
7 થી 29 દિવસ 2.75 વ્યાજ દર (% માં)
30 થી 90 દિવસ 3.25 વ્યાજ દર (% માં)
91 દિવસથી 6 મહિના 3.75 વ્યાજ દર (% માં)
6 મહિના 1 દિવસથી 9 મહિના સુધી 4.65 વ્યાજ દર (% માં)
9 મહિના 1 દિવસથી 1 વર્ષથી ઓછામાં 4.65 વ્યાજ દર (% માં)
1 વર્ષ 5.35 વ્યાજ દર (% માં)
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ સુધી 5.35 વ્યાજ દર (% માં)
2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ સુધી 5.50 વ્યાજ દર (% માં)
3 વર્ષ 1 દિવસ થી 5 વર્ષ સુધી 5.70 વ્યાજ દર (% માં)
5 વર્ષ 1 દિવસ થી 10 વર્ષ સુધી 5.75 વ્યાજ દર (% માં)
હવે FDમાંથી મળતા વ્યાજ ઉપર પણ ટેક્સ ચૂકવવો પડશે.
જો નાણાકીય વર્ષમાં બેંક FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ મર્યાદા 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે છે. તે જ સમયે, 60 વર્ષથી વધુ વયના લોકો, એટલે કે વરિષ્ઠ નાગરિકોની FDમાંથી 50 હજાર રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. આનાથી વધુ આવક પર 10% TDS કાપવામાં આવે છે.
આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ
આ પણ વાંચો: તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય, જાણો કેવી રીતે જાણવું, અહીં વાંચો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આ પણ વાંચો: જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એક કોલમાં થઈ જશે સમાધાન