માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવકો: ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવકો: ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. અને સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાવવા લાગ્યા છે. જેમાં કપાસ અને મગફળીના પાકની સૌથી વધુ આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસ અને મગફળીના સારાં ભાવ મળી રહ્યા છે. ભાવમાં માલની વધુ આવકથી ઘટાડો તો નહી થાયને એવી દહેશતના લીધે ખેડુતો પોતાનો માલ વેચવા માટે ઉતાવળા થયા છે.

આ પણ વાંચો: મગફળીમાં તેજીનો માહોલ: 1900 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવો

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં સોમવારે મગફળીની આવક 3 લાખ ગુણી અને કપાસની આવક આશરે અઢી લાખ મણ કરતા વધી ગઇ હતી. પુરવઠા દબાણને લીધે મગફળીના ભાવ મણે રૂ. 10-20 જેટલા ઘટી જતા ગોંડલમાં ઝીણીનો ભાવ રૂ. 940-1311 અને જાડીનો ભાવ રૂ. 850-1326 રહ્યો હતો. રાજકોટમાં ઝીણી રૂ. 1070-1290 અને જાડી રૂ. 1050-1325માં વેચાઇ હતી. કપાસના ભાવ પાછલા સપ્તાહે મણે રૂ. 50-60 વધી ગયા હતા. જોકે સોમવારની આવકમાં સુધારો અર્ધો ધોવાઇ ગયો હતો. ખૂલતા સપ્તાહે માર્કેટ યાર્ડોમાં કપાસ રૂ. 25-30 જેટલા નીચાં ભાવમાં રૂ. 1450-1870ના ભાવથી ખપ્યો હતો. મગફળીમાં તેલ મિલો અને કપાસમાં જિનીંગ ઉદ્યોગની ઘરાકી સારી જોવા મળી હતી.

આ પણ વાંચો: માર્કેટ યાર્ડમાં કપાસની મબલખ આવકો: ઊંચો ભાવ 1895 રૂપિયા, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16501758
ઘઉં450543
ચણા750868
અડદ13001566
તુવેર12001441
મગફળી જીણી10001240
મગફળી જાડી10201308
મગફળી ૬૬નં.15001806
સીંગફાડા14001515
એરંડા13221375
તલ25002775
તલ કાળા20002575
જીરૂ37004246
ધાણા19002200
મગ15101510
સીંગદાણા જાડા14851485
સોયાબીન10501171
ચોખા321321

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

 

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16901812
ઘઉં480562
તલ20002900
મગફળી જીણી10001416
જીરૂ26404600
જુવાર782782
મગ13791379
અડદ13031535
ચણા650842
ગુવારનું બી894906
તલ કાળા15002664
સોયાબીન10261086
તુવેર13601356
મેથી10651106
રાઈ10601162

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.17801855
ઘઉં લોકવન480532
ઘઉં ટુકડા476600
જુવાર સફેદ585805
જુવાર પીળી465501
બાજરી275411
તુવેર10701476
ચણા પીળા750871
ચણા સફેદ18002511
અડદ11861545
મગ12501500
વાલ દેશી17252011
વાલ પાપડી20252150
ચોળી9501351
મઠ12001400
વટાણા565885
કળથી8251150
સીંગદાણા16251700
મગફળી જાડી10701307
મગફળી જીણી10501260
તલી24502914
સુરજમુખી7851145
એરંડા13351433
અજમો16451821
સુવા12651516
સોયાબીન10501120
સીંગફાડા12251615
કાળા તલ25002830
લસણ125357
ધાણા19002131
મરચા સુકા25007500
વરીયાળી18002380
જીરૂ38504644
રાય11301300
મેથી9201180
કલોંજી22002369
રાયડો11001225
રજકાનું બી35004100
ગુવારનું બી920950

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16591755
શીંગ નં.૫13201491
શીંગ નં.૩૯8851262
શીંગ ટી.જે.11041261
મગફળી જાડી10791336
જુવાર660660
બાજરો382505
ઘઉં451620
અડદ10701900
મગ26013320
સોયાબીન10481145
ચણા728850
તલ25522952
તલ કાળા27512780
મેથી828828
ડુંગળી70342
ડુંગળી સફેદ100310
નાળિયેર (100 નંગ)3512000

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001865
જુવાર400565
બાજરો370477
ઘઉં425548
મગ11001400
અડદ10001535
ચોળી6501060
ચણા810880
મગફળી જીણી10001900
મગફળી જાડી10001225
એરંડા13501405
તલ22002980
રાયડો11501245
લસણ80599
જીરૂ34004575
અજમો13612670
ધાણા17501960
ડુંગળી100420
મરચા સૂકા28805640
સોયાબીન10001100
વટાણા500945

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં420536
ઘઉં ટુકડા430578
કપાસ10011796
શીંગ ફાડા11511631
એરંડા12661446
તલ22512951
કાળા તલ20002726
જીરૂ32514581
કલંજી10012361
ધાણા10002151
ધાણી11002101
મરચા15017201
લસણ111391
ડુંગળી91416
બાજરો281421
જુવાર511761
મકાઈ351431
મગ8261481
ચણા786876
વાલ7012351
અડદ7411521
ચોળા/ચોળી8011311
મઠ13211321
તુવેર8261481
સોયાબીન9111171
રાઈ11711171
મેથી8001141
કળથી10411041
ગોગળી8011181
કાળી જીરી21712171
વટાણા400751

મિત્રો, દરરોજના બજાર ભાવ તેમજ કપાસ અને મગફળીની સચોટ માહિતી જાણવા માટે આજે જ ફેસબુક પેજને ફોલો કરો, તેમજ અગત્યની માહિતી જાણવા અમારી khissu એપ્લિકેશન ડાઉનલોડ કરો.

આભાર_