આજે રાત્રે અને આવતી કાલે આટલા જિલ્લા સાવધાન; અતિભારે વરસાદ આગાહી લિસ્ટ

આજે રાત્રે અને આવતી કાલે આટલા જિલ્લા સાવધાન; અતિભારે વરસાદ આગાહી લિસ્ટ

આજે 11 જુલાઈના રોજ ગુજરાતના મોસ્ટઓફલી વિભાગમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે અને ઘણા જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે, જો કે આવનાર ત્રણ દિવસ સુધી હતી સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે અને ભારે વરસાદ પડશે.

હવે જાણીએ આજે રાત્રે અને આવતી કાલે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદ આગાહી?
આજે રાત્રે સૌથી વધારે વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ મધ્ય ગુજરાતમાં રહેશે. એટલે કે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, આનંદ, ખેડા, છોટાઉદેપુર, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગર જેવા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા રહશે. સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે બાકી સામાન્ય વરસાદની આગાહી બાકીના જિલ્લાઓમાં રહેશે.

આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ

આવતી કાલનું આગોતરું એંધાણ:- આગળ જણાવ્યા મુજબ ગુજરાતની મહેમાન બનનારી સિસ્ટમ 14 જુલાઈ સૌરાષ્ટ્રના દરિયાકાઠે વધુ મજબૂત બનશે જેમને કારણે 13 જુલાઈએ દક્ષિણ ગુજરાત તો 14 અને 15 જુલાઈએ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. મિત્રો મોડેલ મુજબ આગાહી ખૂબ મોટી આવે છે એટલે સાવધાન અને સતર્ક રહેવું.

હવામાન વિભાગ રાતોરાત બદલાયુ; હવે આટલાં જીલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ: અતિભારે વરસાદ આગાહી