ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગે પોતાની ઓફિશિયલી વેબસાઈટ ઉપર 11 તારીખના પાંચ વાગ્યાની અપડેટ મુજબ રેડ એલર્ટ અને ઓરેન્જ અલર્ટની આગાહી બદલી છે. હવે નવી આગાહી મુજબ ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદ?
11 તારીખે અને સોમવારે આગાહી? વલસાડ, સુરત, નવસારી, તાપી, છોટાઉદેપુર, ડાંગ, ભરૂચ, અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે વડોદરા, પંચમહાલ, આણંદ, દાહોદ,અમદાવાદ, કચ્છ મોરબી અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પૂર્વાનુમાન/ 13-14-15 તારીખમાં કેટલો વરસાદ પડશે? પવન ઝડપ? સિસ્ટમ ક્યાં છે? કેટલી અસર? વરાપ?
જ્યારે 12 તારીખે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
13 તારીખે આગાહી? સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર
14 તારીખે આગાહી? વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જુનાગઢ, પોરબંદર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
15 તારીખ દરમિયાન શું છે એલર્ટ? સંપૂર્ણ કચ્છ જિલ્લો જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ, જ્યારે રાજકોટ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ
રેડ એલર્ટ એટલે heavy rain ( ભારે થી અતિભારે વરસાદ આગાહી)
ઓરેન્જ એલર્ટ એટલે moderate rain ( મધ્યમથી ભારે અને ક્યાંય અતિભારે વરસાદ આગાહી)
મિત્રો, જિલ્લા વાઇસ એલર્ટ જાહેર કરવામાં આવે છે તે હવામાન વિભાગ દિવસે અને દિવસે બદલ્યા કરે છે. જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવી રીતે એલર્ટ આગાહી બદલાતી રહે છે.
આગામી ત્રણ દિવસ ગુજરાત માથે સંકટ: જાણો કયા બનશે મજબૂત સિસ્ટમ?