ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં :
1 ) રાજયમાં 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણ ઉપર 20 % ટકાનું discount વળતર આપવામાં આવશે .
- 250 જેટલી ખાદી સંસ્થાઓને ફાયદો થશે.
2 ) ગુજરાત મા આત્મ નિર્ભય લોનની મુદતમાં વધારો કર્યો છે.
હવે 15 નવેમ્બર સુધી આ યોજના મા ફોર્મ ભરી શકાશે. ( 2.50 લાખ ની લોન , એ પહેલા 1 લાખ ની લોન )
રાજયમાં અત્યાર સુધી 1 લાખ 46 હઝાર લોકોને લોન આપવામાં આવી છે .
હાલ 2 યોજના મા કુલ 1 હઝાર 598 કરોડની લોન આપવામાં આવી છે.
3) હવે વાહન ચાલકોને ( Driving Licence , RC , PUC , Vehicle insurance ) સાથે રાખવું નહીં પડે Digi - Locker અને m- પરિવહન aap માં રાખશો તો પણ ચાલશે. આ Document ની કોપી સાથે રાખવાની જરૂર નહી પડે.
4 ) હવે નવા નિયમ મુજબ વાહન ચલાવતા મોબાઇલ વાપરી શકાશે પણ માત્ર રસ્તા નો મેપ ( Nevigation ) જોવા માટે જ. ફોન કરવા માટે નહિ.
5 ) પાક નિષ્ફળ સહાય [ ગુજરાત રાહત પેકેજ ] ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે 30 ઑક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે.
6 ) મગફળીના ટેકાના ભાવે વેચાણ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે 20 ઓક્ટોબર સુધી એમાં પણ ફોર્મ ભરી શકાશે .
આ મુદ્દા ની માહિતી સમજવા ખાસ વીડિઓ જોવો - આભાર