મગફળીની બજારમાં સરેરાશ પીઠાઓમાં મળે રૂ. ૫નો ઘટાડો જોવા મળ્યો હતો. જૂનાગઢ બાજુ પિલાણ મગફળીનાં ભાવ આજે ઘટતા અટકીને સ્ટેબલ રહ્યાં હતાં. મગફળીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, બજારમાં ખાસ વેચવાલી ન હોવાથી બજારો વધુ ઘટતા અટક્યાં છે. ગોંડલમાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યાં છે અને બીજા સેન્ટરોની તુલનાએ ભાવ ઓછા ઘટી રહ્યાં છે. રાજકોટ અને ગોંડલમાં મગફળીની આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે. આગામી દિવસોમાં ઘરાકી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં અણધારો ઘટાડો, જાણો કારણ? સાથે આજના ભાવો...
કપાસિયાના ભાવ છેલ્લા બે દિવસમાં મણે રૂ.૨૫ થી ૩૦ ઘટી ગયા હોઇ જીનરોની ડિસ્પેરિટિ વધતાં ગુરૂવારે કપાસમાં મણે રૂ.૨૦ થી ૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે છેલ્લા એકાદ અઠવાડિયાથી કપાસિયાની લેવાલી સાવ ઘટી જતાં જીનરોની ડિસ્પેરિટિ સતત વધતી જાય છે જેને કારણે જીનરોએ કામ ધીમી કરી દેતાં કપાસની લેવાલી ઠંડી પડતી જાય છે. રૂના ભાવની તેજીનો ટેકો બુધવાર સુધી હોઇ જીનરો જોરમાં હતા પણ કપાસિયા ગુરૂવારે વધુ પડતાં ઘટી જતાં જીનરો ઊંચા ભાવે કપાસ લેતાં અટકી ગયા હતા.
આ પણ વાંચો: એક બે નહીં 6 પ્રકારના હોય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ક્યું છે તમારા માટે બેસ્ટ
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1965 |
અજમો | 2500 | 6655 |
જીરું | 2950 | 3330 |
તુવેર | 950 | 1040 |
તલ | 1700 | 2085 |
લસણ | 100 | 455 |
મગફળી જીણી | 1000 | 1344 |
મગફળી જાડી | 850 | 1140 |
રાયડો | 1180 | 1400 |
એરંડા | 1000 | 1209 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ: (૧) લસણ ની આવક બંધ: લસણ ની આવક બીજી જહેરાત ન થાય ત્યાં સુધિ બંધ રહેશે. જેની દરેકે નોંધ લેવી.
આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી
(૨) ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ ખરીદી કરતા વેપારીભાઈઓની ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સાથે મળેલી મિટિંગમાં ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો કે કપાસમાં ભાવ કાપવામાં આવશે નહીં. માર્કેટયાર્ડના ઇન્સ્પેકટર કપાસ વિભાગમાં હાજર રહેશે અને કોઇ પણ ખેડુતભાઈઓના પ્રશ્નો નુ નિરાકરણ લાવશે. કપાસની ગાડી ખાલી કરવા માટે વેપારીના મજુર દ્વારા જ કપાસની ગાડી ખાલી કરવામાં આવશે.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2051 |
જીરું | 2301 | 3361 |
ઘઉં | 400 | 454 |
એરંડા | 1146 | 1231 |
ચણા | 826 | 951 |
મગફળી જીણી | 810 | 1171 |
મગફળી જાડી | 775 | 1161 |
ડુંગળી લાલ | 101 | 486 |
લસણ | 121 | 451 |
ડુંગળી સફેદ | 131 | 356 |
સોયાબીન | 1050 | 1246 |
તુવેર | 950 | 1331 |
મરચા સુકા | 551 | 3201 |
ઘઉં ટુકડા | 404 | 524 |
શીંગ ફાડા | 1001 | 1366 |
ધાણા | 1501 | 1816 |
ધાણી | 1700 | 1901 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા | 750 | 938 |
તુવેર | 1080 | 1333 |
મગફળી ઝીણી | 800 | 1080 |
મગફળી જાડી | 750 | 1090 |
કપાસ | 1600 | 1950 |
મેથી | 1050 | 1050 |
મગ | 1250 | 1480 |
જીરું | 2700 | 2850 |
ધાણા | 1500 | 2044 |
તલ કાળા | 1850 | 2400 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1480 | 2001 |
ઘઉં લોકવન | 401 | 427 |
ઘઉં ટુકડા | 410 | 470 |
જુવાર સફેદ | 390 | 611 |
બાજરી | 290 | 430 |
તુવેર | 1050 | 1250 |
મગ | 1025 | 1478 |
મગફળી જાડી | 850 | 1135 |
મગફળી ઝીણી | 900 | 1100 |
એરંડા | 1203 | 1240 |
અજમો | 1280 | 2060 |
સોયાબીન | 1190 | 1255 |
કાળા તલ | 1810 | 2501 |
લસણ | 210 | 390 |
ધાણા | 1612 | 1835 |
જીરૂ | 2940 | 3315 |
રાય | 1400 | 1600 |
મેથી | 1000 | 1296 |
ઈસબગુલ | 1765 | 2185 |
ગુવારનું બી | 1180 | 1200 |
આ પણ વાંચો: પોસ્ટ ખાતાધારકો માટે મહત્વના સમાચાર: પોસ્ટ ખાતું બંધ કરવવા માટે ક્યાં ક્યાં પુરાવા જોવે??
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 2000 |
ઘઉં | 406 | 474 |
જીરું | 2240 | 3250 |
ચણા | 667 | 893 |
તલ | 1752 | 2094 |
તુવેર | 1000 | 1140 |
મગફળી ઝીણી | 850 | 1295 |
તલ કાળા | 2348 | 2348 |
અડદ | 400 | 1350 |
બાજરી | 421 | 441 |