Top Stories
જો બેંક ઓફ બરોડામાં 30 મહિના માટે 10 લાખ જમા કરો તો કેટલું વ્યાજ મળશે? BOB FD Yojna

જો બેંક ઓફ બરોડામાં 30 મહિના માટે 10 લાખ જમા કરો તો કેટલું વ્યાજ મળશે? BOB FD Yojna

બેંક ઓફ બરોડા ની 30 મહિનાની એફડી માં દસ લાખ રૂપિયા જમા કરવા ઉપર કેટલા મળશે?

Bank of baroda સરકારી બેંક છે, જે 30 મહિનાની FD ઉપર સામાન્ય નાગરિકને 7% વ્યાજ દર વખત કરે છે.

જ્યારે બેન્ક ઓફ બરોડા સીનીયર સીટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

જ્યારે bank of baroda સુપર સિનિયર સિટીજન માટે 7.60% વ્યાજદર ઓફર કરે છે.

ચોમાસાની સિઝનમાં કામ લાગશે આ સોલાર લેમ્પ, જેમાં વીજળીની જરૂર નહીં પડે, સીધી સોલાર થી વીજળી થશે... જાણો માહિતી

જો તમે bank of baroda માં સામાન્ય નાગરિક તરીકે 30 મહિનાની એફડી માં 10 લાખ રૂપિયા જમા કરા છે તો તમને મેચ્યોરિટી ઉપર 11,89,444 રૂપિયા મળશે.

જ્યારે સુપર સિનિયર સિટીઝન તરીકે પૈસા જમા કરો છો તો 12,07,096 રૂપિયા મળશે.

આમ સામાન્ય નાગરિકતા સુપર સિનિયર સિટીઝનને વધુ વ્યાજ મળશે. જો ઘરમાં કોઈ વરિષ્ઠ નાગરિક હોય તો પેહલા એમના નામે રોકાણ કરવું હિતકારી રહે.