Top Stories
બેંક ઓફ બરોડાએ શરૂ કરી ધમાકા સ્કીમ, 399 દિવસના રોકાણ પર 7.75% વ્યાજ, લોકો દોડ્યાં

બેંક ઓફ બરોડાએ શરૂ કરી ધમાકા સ્કીમ, 399 દિવસના રોકાણ પર 7.75% વ્યાજ, લોકો દોડ્યાં

બેન્ક ઓફ બરોડા (BoB) એ ‘મોન્સૂન ધમાકા’ નામની બે નવી ડિપોઝિટ સ્કીમ્સ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ 333 દિવસ સુધી FD કરવા પર 7.15% વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.65%ના દરે વ્યાજ આપવામાં આવશે.

બીજી ડિપોઝિટ સ્કીમમાં 399 દિવસ માટે FD કરવા પર 7.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.75%ના દરે વ્યાજ આપવામાં આવશે.

BOBના નવા FD દરો

7 દિવસથી 14 દિવસ - સામાન્ય લોકો માટે: 4.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 4.75 ટકા

15 દિવસથી 45 દિવસ - સામાન્ય લોકો માટે: 6 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 6.50 ટકા

46 દિવસથી 90 દિવસ - સામાન્ય લોકો માટે: 5.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 6 ટકા

91 દિવસથી 180 દિવસ - સામાન્ય લોકો માટે: 5.60 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 6.10 ટકા

181 દિવસથી 210 દિવસ - સામાન્ય લોકો માટે: 5.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 6.25 ટકા

211 દિવસથી 270 દિવસ - સામાન્ય લોકો માટે: 6.15 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 6.65 ટકા

271 દિવસ અને તેથી વધુ અને 1 વર્ષથી ઓછા - સામાન્ય લોકો માટે: 6.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 6.75 ટકા

  અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો  

333 દિવસ – (મોનસૂન ધમાકા ડિપોઝીટ સ્કીમ) – સામાન્ય લોકો માટે: 7.15 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.65 ટકા

360 દિવસ (BOB 360) – સામાન્ય લોકો માટે: 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.60 ટકા

1 વર્ષ - સામાન્ય લોકો માટે: 6.85 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.35 ટકા

399 દિવસ – (મોનસૂન ધમાકા ડિપોઝીટ સ્કીમ) – સામાન્ય લોકો માટે: 7.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.75 ટકા

1 વર્ષથી 400 દિવસથી વધુ - સામાન્ય લોકો માટે: 6.85 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.35 ટકા

400 થી વધુ દિવસો અને 2 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 6.85 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.35 ટકા

2 વર્ષથી ઉપર અને 3 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 7.15 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.65 ટકા

3 વર્ષથી ઉપર અને 5 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 7.00 ટકા

5 વર્ષથી 10 વર્ષથી વધુ - સામાન્ય લોકો માટે: 6.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 7.50 ટકા

10 વર્ષથી ઉપર (કોર્ટ ઓર્ડર સ્કીમ) - સામાન્ય લોકો માટે: 6.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે: 6.75 ટકા.