ગુજરાત રાજ્ય બીજ લિમિટેડ નિગમ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત ગુજરાતના ખેડૂતોને શિયાળા પાકના વાવેતરમાં બિયારણ ખરીદી મા સબસીડી આપવામાં આવશે.
જેમાં 9 જેટલાં વિવિધ બિયારણમાં 500 રૂપિયા કરતાં વધારે પણ સબસીડી ની સહાય છે.
આ બિયારણ ખરીદવા માટે તમારે જિલ્લા, તાલુકા કે ગ્રામ્ય કક્ષાની બીજ નિગમ અધિકૃત કક્ષાની ઓફિસ નો સંપર્ક કરવાનો રહશે .
જેમાં સાથે કઈ પુરાવા સાથે લઈ જવા?
Official માહિતી નીચે આપેલ PDF માં જણાવેલ છે, બ્લૂ બટન ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરો.