APMCમાં જાહેર હરાજીમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાતર, બિયારણ અને મજૂરી સહિતની થઈ ગયેલી મોંઘી ખેતીમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવશો અમરેલી જિલ્લાના ખેડૂતો કરતાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો: જાણો આજનાં (03/01/2023) મગફળીના બજાર ભાવ
આંતરરાષ્ટ્રીય બજારોની સરખામણીમાં કપાસના ઊંચા ભાવને કારણે, ગુજરાત સ્થિત સ્પિનિંગ મિલોએ છેલ્લા છ મહિનામાં નીરસ તબક્કો જોયો હતો, અને મોટાભાગની મિલો લગભગ 30% ક્ષમતા પર ચાલી રહી હતી. નવરાત્રિ અને દિવાળી પછી પણ માંગ ઓછી રહી હતી પરંતુ હવે ચીનની માંગમાં ઉછાળાથી બજારમાં વિશ્વાસ આવ્યો છે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો
આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે
નિષ્ણાતો માને છે કે અત્યારે ગુજરાતના સ્પીનિંગ મિલો ચીનના ઓર્ડરના કારણે જ પ્રોડક્શન કરી રહ્યા છે. સ્થાનિક માંગ અત્યારે ખૂબ ઓછી છે. પણ હવે 15 જાન્યુઆરી પછી ચિંતા નથી. ત્યારબાદ જો ચીનની માંગ ઘટે તો પણ કોઈ સમસ્યા નહિ રહે. કારણકે 15 જાન્યુઆરી બાદ સ્થાનિક માંગ નીકળશે.
આ પણ વાંચો: ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા જીરુના બજાર ભાવ ? જાણો આજનાં (૦૨/૦૧/૨૦૨૩) બજાર ભાવ
કપાસના બજાર ભાવ (31/12/2022)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1550 | 1744 |
| અમરેલી | 1000 | 1722 |
| સાવરકુંડલા | 1600 | 1720 |
| જસદણ | 1600 | 1725 |
| બોટાદ | 1551 | 1775 |
| મહુવા | 1450 | 1711 |
| ગોંડલ | 1411 | 1706 |
| કાલાવડ | 1600 | 1735 |
| જામજોધપુર | 1600 | 1741 |
| ભાવનગર | 1495 | 1740 |
| જામનગર | 1350 | 1730 |
| બાબરા | 1625 | 1739 |
| જેતપુર | 1201 | 1731 |
| વાંકાનેર | 1550 | 1745 |
| મોરબી | 1551 | 1685 |
| રાજુલા | 1500 | 1680 |
| હળવદ | 1451 | 1699 |
| વિસાવદર | 1615 | 1721 |
| તળાજા | 1325 | 1717 |
| બગસરા | 1450 | 1719 |
| જુનાગઢ | 1250 | 1666 |
| ઉપલેટા | 1640 | 1750 |
| માણાવદર | 1645 | 1770 |
| ધોરાજી | 1551 | 1716 |
| વિછીયા | 1575 | 1755 |
| ભેસાણ | 1500 | 1720 |
| લાલપુર | 1545 | 1731 |
| ખંભાળિયા | 1551 | 1721 |
| ધ્રોલ | 1415 | 1666 |
| પાલીતાણા | 1500 | 1670 |
| સાયલા | 1580 | 1725 |
| હારીજ | 1500 | 1710 |
| ધનસૂરા | 1450 | 1590 |
| વિસનગર | 1500 | 1717 |
| વિજાપુર | 1450 | 1712 |
| કુંકરવાડા | 1460 | 1691 |
| ગોજારીયા | 1430 | 1650 |
| હિંમતનગર | 1460 | 1718 |
| માણસા | 1300 | 1690 |
| કડી | 1506 | 1671 |
| મોડાસા | 1350 | 1515 |
| પાટણ | 1550 | 1712 |
| થરા | 1632 | 1700 |
| તલોદ | 1560 | 1623 |
| સિધ્ધપુર | 1541 | 1750 |
| ડોળાસા | 1580 | 1734 |
| દીયોદર | 1580 | 1661 |
| બેચરાજી | 1640 | 1711 |
| ગઢડા | 1625 | 1718 |
| ઢસા | 1500 | 1700 |
| કપડવંજ | 1300 | 1450 |
| ધંધુકા | 1610 | 1690 |
| ચાણસ્મા | 1491 | 1690 |
| ભીલડી | 1351 | 1610 |
| ઉનાવા | 1601 | 1756 |
| શિહોરી | 1480 | 1690 |
| લાખાણી | 1351 | 1675 |
| સતલાસણા | 1350 | 1635 |