Top Stories

શું તમને પીએમ કિશાન યોજનામાં 7 હપ્તો નથી મળ્યો? FTO અને RFT શું છે? જાણો ક્યારે 2000 મળશે?

પીએમ કિસાન યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાય મળે છે જે સહાય બે-બે હજાર રૂપિયાના હપ્તા માં મળે છે. જે અંતર્ગત ગુજરાતના ખેડૂતોને અત્યાર સુધીમાં ટોટલ છ હપ્તા મળી ચૂક્યા છે અને હવે  સાતમો હપ્તો મળવાનો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સાત મો હપ્તો પેન્ટિંગમાં છે જેના ઘણા કારણો છે જેવા કે :

બીજી વખત verification પ્રક્રિયા ચાલુ હોવાથી  ( થોડા દિવસો પહેલાં કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના ના નવા નિયમો જાહેર કર્યા હતા જે અંતર્ગત નવી વેરિફિકેશન પ્રક્રિયા ચાલુ છે.) ખેડૂતોને હજી સહાય મળી નથી. 

જેમાં હવે જે વ્યક્તિ પાસે વધારે જમીન છે ટેક્સ ભરે છે સરકારી નોકરીયાત છે એવા લોકોને 6000 ની સહાય નહીં મળે.

હાલ સરકાર દ્વારા લાંબી પ્રોસેસ હાથ ધરવામાં આવી છે એટલે હજી 2 હજાર નો 7 મો હપ્તો ખેડૂતોનાં ખાતામાં જમા નથી થયો, પરંતુ આગમી દિવસોમાં જમા થઈ જશે.

પૈસા જમા ન થવાનાં કારણો, RFT, FTO ની સંપૂર્ણ માહિતી ઉપર વિડિયો માં આપેલ છે તો ખાસ વિડિયો જોવા વિનંત. ( Dailyhunt ઉપર પોસ્ટ વાંચી રહ્યા છો તો Khissu Youtube channel પર વિડિયો છે જોઈ લેવા વિનંત)

આ PM kishan યોજનામાં બીજા તમારાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી જણાવી શકો છો.