વરસાદ અને વાવણીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું ?

વરસાદ અને વાવણીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું ?

ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને વાવણીના મોટા  રાઉન્ડને લઈને આગાહી કરી છે. તેને જણાવ્યું છે કે 25 જૂનથી 3 જુલાઈ સુધી રાજ્યના વિસ્તારોમાં વાવણી લાયક ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમા હળવા થી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ: ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 જૂન થી લઈને 3 જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી નવો વરસાદ રાઉંડ શરૂ: ઉપર લેવલ ભેજને કારણે ક્યાં-ક્યાં જીલ્લામાં આગાહી?

જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

મફત છત્રી યોજના: આધાર કાર્ડ દીઠ એક છત્રી મફત, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?

હવે નક્ષત્ર બદલાતા થશે ભારે થી અતિભારે વરસાદ; આદ્રા નક્ષત્રના વરસાદ સંજોગ જાણો