Top Stories
khissu

જાણો કઈ તારીખથી ખેડૂતને મળશે રૂ. 2000 નો હપ્તો: પીએમ કિશાન યોજના અંતર્ગત

કેન્દ્ર સરકારની PM-KISHAN YOJNA હેઠળ ગુજરાતનાં ખેડૂતને વર્ષે 6000 રૂપિયા મળે છે જેમાં 2-2 હઝાર નાં હપ્તા જમા થતાં હોય છે જે અંતર્ગત 2020 નો છેલ્લો હપ્તો હવે ખેડૂતને મળશે. 

કઈ તારીખથી પૈસા મળશે? 

ખેડૂતને PM KISHAN YOJNA નો 7 ( વર્ષ 2019 થી ગણતાં) હપ્તો 1  ડિસેમ્બર 2020 મળવાની શરૂઆત થશે. 

રૂ. 2000 ની સહાય સીધી ખેડૂત નાં બેંક ખાતામાં જમા થશે. 

Pm kishan યોજનાની Official website પર જઈ Farmer Corner માં તમારું સ્ટેટસ તમે જાણી શકો છો એટલે કે કેટલાં હપ્તા જમા થયા? હવે ક્યારે આવશે? આવનાર હપ્તો તમને મળશે કે? વગેરે... 

જો પૈસા ન મળે તો ક્યાં ફરિયાદ નોંધાવવી. 

પીએમ કિસાન યોજના ટોલ ફ્રી નંબર: 18001155266, 

પીએમ કિસાન યોજના હેલ્પલાઈન નંબર: 155261, 

પીએમ કિસાન યોજના લેન્ડલાઈન નંબર: 011-23381092,  23382401, 

પીએમ કિસાન યોજનાના નવાં જાહેર થયેલ હેલ્પલાઈન નંબર: 011-24300606, 

પીએમ કિસાન યોજનાના વધુ એક જાહેર હેલ્પલાઈન નંબર: 01206025109, 

Pm કિશાન યોજનાનું Official ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

જો તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા નથી થતાં તો ઉપર આપેલ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. 

ગુજરાત નાં જે ખેડૂતોએ હજી આ યોજનામાં ફોર્મ નથી ભર્યું તે ફોર્મ પણ ભરી શકે છે. 

ફોર્મ ક્યાં ભરવું : તમારાં ગામનાં VCE પાસે. 

ફોર્મ ભરી આજે જ લાભ લૉ.