જો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં ખાતું છે અને તમે પીપીએફ યોજનામાં દર મહિને ₹1,00,000 જમા કરો છો તો એમની મેચ્યોરિટી ઉપર તમને કેટલા રૂપિયા મળશે એમની માહિતી જાણીશું?
પીપીએફ કેન્દ્ર સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે. PPF એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. કેન્દ્ર સરકાર દ્વારા પીપીએફ યોજનામાં અત્યારે 7.1% વર્ષનું વ્યાજ આપવામાં આવે છે.
પીપીએફ એકાઉન્ટ 15 વર્ષે મેચ્યોર એકાઉન્ટ થઈ જાય છે. જોકે તમે તેને આગળ વધારવા માગો છો તો દર પાંચ પાંચ વર્ષે તેમની મેચ્યોરિટી વધારી શકો છો.
જો 1 લાખ જમા કરીએ તો કેટલા મળે?
PPF યોજનામાં તમે એક વર્ષમાં એક લાખ રૂપિયા જમા કરો છો તો મેચ્યોરિટી ઉપર 27,12,139 રૂપિયા મળશે. એટલે કે 12,12,139 રૂપિયા વ્યાજ મળશે. જે રોકાણના ડબલ (90%) જેટલા છે.
જો તમે 15 વર્ષ સુધી એક લાખ જમા કરો એટલે 15 લાખનું રોકાણ થઈ જાય અને એમાં 15 વર્ષે તમને 12 લાખ રૂપિયા નું ચોક્ખું વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ એક બેસ્ટ અને સિક્યોરિટી વાળી રોકાણ યોજના છે.