મહિલા ઉત્કર્ષ યોજના 2020 - 1 લાખ રૂપિયાની લોન 0% વ્યાજે મળશે
06:33 PM, 05 August 2021 - Team Khissu
મહિલા ઉત્કર્ષ યોજના 2020 - 1 લાખ રૂપિયાની લોન 0% વ્યાજે મળશે
https://khissu.com/guj/post/mahila-utrusht-yojna-1-lakh-mafat-loan
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
નમસ્તે...ગુજરાતની મહિલા સશકત, આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.
- ગુજરાત રાજ્યની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરાઇ છે.
- જે યોજના માટે ગુજરાત સરકારે 175 કરોડનું બજેટ ફાળવાયું છે.
- જે અંતર્ગત ગુજરાતની મહિલાઓને 0% વ્યાજે 1 લાખ ની લોન મળશે.
- જેમાં ગુજરાત ની 10 લાખથી વધુ મહિલાઓને 0% વ્યાજે લોન મળશે.
- બેંક માંથી લીધેલ લોન નું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ માતૃશક્તિને આપવામાં આવશે.
- ગુજરાત રાજ્યની 1 લાખ મહિલા ઉત્કર્ષ જૂથની કુલ 10 લાખ માતા-બહેનો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં લાભ લઈ શકશે.
- લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે.
લોન કઈ બેંક માંથી મળશે?
મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. વધારે વિસ્તૃત માહિતી માટે વિડીયો જોવો.