Top Stories
khissu

આ નવી યોજનામાં એક કરોડ ખેડૂતોને મળશે 2000 રૂપિયા, સરકારે મંજુરી આપી દીધી, આ મહિને ખાતામાં આવશે!

Government scheme: કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, દરેક ખેડૂતો માટે કોઈને કોઈ નવી યોજનાઓ ચલાવતા રહે છે. જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે. 

એકવીસમી સદીમાં પણ ચાલે છે વિચિત્ર દુષ્ટ પ્રથા, અહીં પિતા જ તેની દીકરી સાથે લગ્ન કરી લે

આવી સ્થિતિમાં કેન્દ્ર પાસે પીએમ કિસાન સન્માન નિધિ યોજના નામની યોજના છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાનો હપ્તો આપે છે. મહારાષ્ટ્ર સરકારે પણ આવી જ યોજના શરૂ કરી છે.

દિવાળી પહેલા સોનું મોંઘુદાટ થશે, કરવા ચોથ પર એક તોલાનો ભાવ 62,000 રૂપિયાને પાર થશે

આ યોજનાનું નામ નમો શેતકરી મહા સન્માન નિધિ છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં 2000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. આવી સ્થિતિમાં પ્રથમ હપ્તો બહાર પાડવાની મંજૂરી પણ આપવામાં આવી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેના જણાવ્યા અનુસાર, 1720 કરોડ રૂપિયા રિલીઝ કરવાનો સરકારી ઠરાવ જારી કરવામાં આવ્યો છે.

ભારતમાં અહીં ગોરું કે સુંદર બાળક જન્મે તો મારી નાખવામાં આવે, આખા ગામની મહિલાઓ દૂધ પીવડાવે

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ખેડૂતોને નમો શેતકરી મહા સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યના ખેડૂતોને 6000 રૂપિયા મળશે અને તે પણ માત્ર ત્રણ હપ્તામાં. આ રકમ કેન્દ્ર સરકારની પીએમ-કિસાન સન્માન નિધિ ઉપરાંત છે.

હરખ પુરો: સતત ઘટાડા વચ્ચે સોનાના ભાવમાં તોતિંગ વધારો, એક તોલાએ સીધા આટલા રૂપિયાનો વધારો

 તમને જણાવી દઈએ કે આ યોજનાના દાયરામાં એક કરોડથી વધુ ખેડૂતો આવશે. નમો શેતકરી યોજના હેઠળ પ્રથમ હપ્તો એપ્રિલથી જુલાઈ 2023 સુધીનો રહેશે.