રાજ્યના ખેડૂત ને PM Kishan યોજના અંતર્ગત વર્ષે 6000 રૂપિયા ની સહાય મળે છે જે અંતર્ગત ખેડૂતને 2020 માં 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો મળવાનું ચાલુ થઈ ગ્યુ છે, જેમાં દેશના 8.5 કરોડ અને રાજ્યના 54.21 લાખ ખેડૂતો ને લાભ મળવાનો છે જે મુજબ 9 ઑગસ્ટ 2020 પછી ઘણા ખેડૂતોના બેંક acount માં સહાય જમા થઈ રહી છે.
જેમાં ગુજરાત રાજ્યના 54.21 લાખ ખેડૂતો ને લાભ મળવા પાત્ર છે જે રકમ ખેડૂત ના બેંક અકાઉન્ટ માં ડાઇરેક્ટ જમા થઇ રહી છે.
આમ, છતાં ઘણા ખેડૂતો ના બેંક એન્કાઉન્ટ માં આ રકમ જમા નથી થઈ જેમના ઘણા કારણો હોય શકે છે જેમાંથી થોડા અંહી આપેલ છે.
પીએમ કિશાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:
પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન નંબર -155261
કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.
પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર- 011-23382401,011-23381092
pm kishan yojna E mail id - pmkishan-ict@gov.in
સહાય ન મળવાના કારણ:
તમારા બેંક Account માં પૈસા જમા થયા છે કે કેમ? : મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું?
આ સિવાઈ પણ બીજા કારણો અને પ્રક્રિયા હોય શકે તમારે શું પ્રોબ્લેમ આવે છે નીચે comment કરો. અને તમને લાભ મળી ચૂક્યો કે તે પણ જણાવજો.