નમસ્કાર ખેડૂત મિત્રો ...
આઈ ખેડુત ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ગુજરાત સરકારની નવી યોજના સોલાર લાઇટ ટ્રેપ [solar light trape yojna] યોજના ચાલુ થઈ છે કે જે અંતર્ગત 4500 રૂપિયાની સુધી ની સહાય ખેડૂતોને સબસીડી સ્વરૂપે મળવાપાત્ર રહેશે.
આ યોજના માં લાભ લેવા માગતા ખેડૂતો 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં યોજનામાં ઓનલાઇન અરજી કરી શકશે.
ફોર્મ ભરતી વખતે કેટલા પુરાવા જોશે?
જરૂરી પુરાવા :
: આધારકાર્ડ ની નકલ
: 8 અ ની નકલ
: બેંક પાસબુકની નકલ
: જાતિનો દાખલો ( અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે)
- અરજી ક્યાં કરવી?
: ગામના VCE ઓપરેટર પાસે / સાઇબર વર્ડ માં / CSC પર વગેરે જગ્યા પર
ખાસ જાણ :
ઓનલાઈન અરજી કરી ફોર્મ ની પ્રિન્ટ કઢાવી ફોર્મ ઉપર ખેડૂતની સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ જોઈન્ટ કરી સાચો મોબાઈલ નંબર લખી અને ગ્રામ પંચાયતમાં અથવા તો ગ્રામ સેવક ને જમા કરી દેવાની.
આ યોજના ની વધારે વિસ્તૃત માહિતી સમજવા માટે વિડિયો જોવો.
Copyright © 2024 Khissu. All Rights Reserved