ખેડૂત ને મળશે રૂ. 5 હજાર થી 20 હજાર ની સહાય :જાણો કોને, ક્યારે અને કેવી રીતે મળશે લાભ, Official માહિતી
05:08 PM, 03 April 2024 - Team Khissu
ખેડૂત ને મળશે રૂ. 5 હજાર થી 20 હજાર ની સહાય :જાણો કોને, ક્યારે અને કેવી રીતે મળશે લાભ, Official માહિતી
https://khissu.com/guj/post/the-farmer-will-get-rs-5-thousand-to-20-thousand-assistance-find-out-who-when-and-how-to-get-the
નમસ્તે ખેડૂત મિત્રો, પાક નિષ્ફળ સહાય [ pak nisfal sahay 2020 ] :
આ યોજના અંતર્ગત ખેડૂત ને ૩૩% કરતા વધારે વરસાદ થી નુકશાન થયેલ છે એમને લાભ મળશે,જેમાં ૫૦૦૦ થી ૨૦૦૦૦ ની સહાય મળવા પાત્ર રહશે.
રાજ્યમાં 1 ઓક્ટોબર થી ફોર્મ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં જરૂરી પુરાવા :
- 8-A
- આધાર કાર્ડ કોપી
- બેંક પાસબૂક નકલ
- પાક વાવેતર નો દાખલો ( તલાટી કમ મંત્રી દ્વારા) / ગામ નમૂના માટે 7/12 ની નકલ
- મોબાઇલ નંબર
- સંયુક્ત ખાતેદાર ના કિસ્સામાં એક વ્યક્તિ ને લાભ મળે છે તે અંગે નું સહી વાળુ ફોર્મ ( સંમતિ પત્ર)
ફોર્મ ક્યાં ભરવું?
- ડિજિટલ ગુજરાત ની વેબસાઈટ ઉપર ( અરજી નિ:શુલ્ક છે)
- તમારા ગામ નાં VCE પાસે
- 1 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશો.
ગુજરાત સરકાર દ્વારા OFFICIAL PDF સાથે માહિતી આપવામાં આવી છે ક્યાં ખેડૂત ને કેટલી અને કેવી રીતે સહાય મળશે.
ફોર્મ ભરાવાની તારીખ અને જરૂરી Document ની માહિતી વિડિયો માં આપેલ છે,
Official PDF નીચે થી ડાઉનલોડ કરી શકશો અને વધારે માહિતી વિડિયો માં જણાવેલ છે.