સાવધાન/ આજે રાત્રે અને આવતી કાલે આટલા જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ આગાહી

સાવધાન/ આજે રાત્રે અને આવતી કાલે આટલા જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ આગાહી

આજે રાત્રે એટલે કે 19 તારીખે અને આવતીકાલે એટલે કે 20 તારીખે દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આવતીકાલે રહેલ છે.

આવતી કાલથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે પણ 25 તારીખથી લઈને ૩ જુલાઈ વચ્ચે સારો વરસાદ પડશે તેવી આગાહી આજે કરી છે. હવામાન વિભાગે પણ આવનાર ૩ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી જણાવી છે. અરબી સમુદ્ર મજબૂત હોવાની સાથે મધ્ય ભારત સુધી ચોમાસું સક્રિય બન્યું છે જેમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે.

આદ્રા કરી નાખશે પાધરા, વાવણીને લઈને સૌથી મોટી આગાહી

વાતાવરણમાં પલટો આવવાની સાથે ૨૨ જૂનથી નક્ષત્ર પણ બદલાઈ જશે. હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે. 22 તારીખ પછી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. આદ્રા નક્ષત્રમાં વાહન ઘેટું છે. આ નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના વેધર મોડલ મુજબ વધારે છે. જોકે કુદરતી પરિબળોને કારણે આગાહી માં ફેરફાર થઈ શકે છે. નોંધ:- વાવાઝોડા અને વરસાદની આગાહી માટે હવામાન વિભાગને અનુસરો.

મફત છત્રી યોજના: આધાર કાર્ડ દીઠ એક છત્રી મફત, જાણો ફોર્મ કેવી રીતે ભરવું?

હવે નક્ષત્ર બદલાતા થશે ભારે થી અતિભારે વરસાદ; આદ્રા નક્ષત્રના વરસાદ સંજોગ જાણો