ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી પણ છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે.
Tractor Subsidy Sahay yojana 2024 જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે.
ટ્રેક્ટર સહાય યોજના 2024 ની ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે આ યોજના 100% રાજ્ય સરકારની ચાલતી યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપવામાં આવશે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે
જરૂરી દસ્તાવેજ
ફોટો
આધાર કાર્ડ
ચૂંટણી કાર્ડ
રાશન કાર્ડ
જાતી નો દાખલો
આવકનો દાખલો
પાકુ લાયસન્સ
યોજનામાં સહાય કેટલી મળશે
આ યોજનામાં રૂપિયા 6, 00,000 સુધીની લોન મળે છે જેનું વ્યાજ દર છ ટકા હોય છે અરજદાર લોન 5% પ્રમાણ માસિક હપ્તો ચૂકવવાનો હોય છે ત્યારે તેમની પાસે બે પોઈન્ટ પાંચ ટકા દંત સ્વરૂપે વ્યાજ લેવામાં આવશે
લાભ કોણ લઈ શકશે
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ
અરજદાર આદિજાતિ નો હોવો જોઈએ
અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ
અરજદાર પાસે ગાડીનું પાકુ લાયસન્સ હોવું જોઈએ
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદાર ની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20000 થી ઓછી અથવા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક ₹1,50,000 થી ઓછી હોવી જોઈએ
અરજી ક્યાં કરવી
ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે ખેડૂતો જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે