RBI Loan: પૈસાનું રોકાણ કરવું એ દરેક માટે જરૂરી છે. જો તમે પણ પૈસાનું આયોજન અને રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો તમારે ક્યાં સારુ વળતર મળશે એ પણ જાણવું જરૂરી છે. તમારે 1 કરોડ રૂપિયા જમા કરાવવાની જરૂર નથી, પરંતુ તમે દર મહિને થોડા થોડા રૂપિયાનું રોકાણ કરીને પણ કરોડપતિ બની શકો છો.
બેંક ઓફ બરોડાએ લાખો ગ્રાહકોને કર્યા એલર્ટ! 50 હજારની લાલચ એવી ભારે પડશે કે આખું ખાતું ખાલી થઈ જશે
શેરબજાર કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓછું જોખમી છે. જો તમે ભવિષ્યમાં કરોડો રૂપિયાનું ભંડોળ મેળવવા માંગતા હો, તો તમારે આજથી જ SIP શરૂ કરવી જોઈએ.
પોસ્ટ ઓફિસની આ બે સ્કીમમાં રોકાણ કરીને મહિલાઓ બની ગઈ કરોડપતિ, મળશે ધાર્યા બહારનું વળતર!
હવે આ વિશે વિગતે વાત કરીએ તો SIP મ્યુચ્યુઅલ ફંડનો એક ભાગ છે, જેમાં દર મહિને રોકાણ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષના આંકડાઓ જો જોઈએ તો ખબર પડશે કે SIP એ તેના રોકાણકારોને સરેરાશ 12-15% વળતર આપ્યું છે.
સસ્તામાં પણ સસ્તો ગેસ સિલિન્ડર મેળવવાનો મોકો, આ રીતે ઘરે બેઠા સીધા આટલા રૂપિયાનો ફાયદો
જો તમે આજથી રૂ. 7,000ની SIP શરૂ કરો છો, તો તે આગામી 20 વર્ષમાં 15% વળતર પણ આપે છે. આ સાથે તમે કુલ 1 કરોડ 6 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરીને બધાથી પહેલા કરોડપતિ બની શકશો.
અચાનક શું થયું કે બેંકો આપી રહી છે લોકોને ધડાધડ નોકરી... સૌથી વધુ નોકરી આપવાનો રેકોર્ડ તોડી નાખ્યો
SIPની અંદર વિવિધ પ્રકારના ફંડ્સ છે, જેમાંથી ઈન્ડેક્સ ફંડ્સ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. તેમાં ફક્ત તે જ શેરોનો સમાવેશ થાય છે જે ભારતના ઇન્ડેક્સ એટલે કે નિફ્ટી-50માં સૂચિબદ્ધ છે, આવા કોઈ સ્ટોકનો નિફ્ટી-50માં સમાવેશ થતો નથી. જો તે સેબી દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરે છે અને રોકાણકારોને સારું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે, તો તે નિફ્ટી-50 ઇન્ડેક્સની સૂચિમાં સામેલ છે.