કપાસની બજાર પર ખેડૂતોએ બાજ નજર નાખવાની જરૂર છે. કારણ કે હાલના સંજોગોમાં સમગ્ર વિશ્વમાં પાકીસતાન, ભારત, અમેરીકા વગેરે દેશોમાં કપાસ નુ વાવેતર મોટાં પાયે વધવાનું છે. હાલ કપાસનાં ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. ખેડૂતોને 2000 રૂપિયા કપાસનાં ભાવ મળી રહ્યા છે.
આ પણ વાંચો: આજના સૌથી મોટાં સમાચાર / હોળી પહેલાં ભેટ, મોદીજી ગુજરાત મુલાકાતે, પેટ્રોલ ભાવ વધારો?
કપાસનાં ભાવમાં વધારો કે ઘટાડો જોવા નથી મળ્યો. પરંતુ સારી ક્વોલિટીનાં કપાસનાં ભાવ જીનપહોંચ કહેવાય તે કપાસનાં ભાવ 2100 રૂપિયા બોલાયા હતા.
એક અથવા બે મહિનામાં કપાસનાં ભાવમાં 50 થી 100 રૂપિયા વધવાની આશા જીનર્સો સેવી રહ્યા છે તેથી ખેડૂતોએ કપાસ વેચીને પૈસા હાથવગા કરી લેવામાં ફાયદો છે.
આ પણ વાંચો: શું યુક્રેન રશિયા યુદ્ધની અસર મગફળીના ભાવ પર પડશે? શું મગફળીના ભાવ 1400 થશે? જાણો સર્વે તેમજ બજાર ભાવ..
જ્યારે કપાસનાં વાવેતર શરૂ થશે ત્યારે ભાવમાં ધટાડો થવાની શક્યતા વધુ રહેશે. હાલ ચીન, બ્રાઝિલ, અમેરિકામાં કપાસનાં વાવેતર શરૂ થઈ ગયા છે. એટલે એકાદ મહિનો રાહ જોઈ કપાસ વેંચી નાખવો જોઈએ.
ગઈકાલે ઊંચામાં ભાવ 2100 રૂપિયા બોલાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધથી હાલ સીંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ વગેરે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. હાલ કપાસિયા તેલના ભાવ 1500 થી 1525 રૂપિયા 10 કિલોના ભાવ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ડુંગળીની જંગી આવકો માર્કેટ યાર્ડોમાં ઠલવાઈ, ડુંગળીનો ઉંચો ભાવ 500 રૂપિયા ? હવે ભાવ વધશે કે ઘટશે?
હવે જાણી લઈએ આજના ( 11/03/2022) કપાસ ભાવો:
માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવ |
રાજકોટ | 1415-2211 |
અમરેલી | 1395-2193 |
સાવરકુંડલા | 1530-2100 |
જસદણ | 1650-2180 |
બોટાદ | 1600-2280 |
મહુવા | 1300-1948 |
કાલાવડ | 1950-2150 |
જામજોઘધપુર | 1650-200 |
ભાવનગર | 1100-2065 |
જામનગર | 1600-2055 |
જેતપુર | 1331-2191 |
વાંકાનેર | 1200-2045 |
મોરબી | 1600-252 |
રાજુલા | 1400-2130 |
હળવદ | 1451-2041 |
વિસાવદર | 1454-2016 |
તળાજા | 1225-2100 |
બગસરા | 1500-2200 |
ઉપલેટા | 1500-2135 |
માણાવદર | 1700-2150 |
ધોરાજી | 1396-2196 |
વિછીયા | 1700-2050 |
ભેસાણ | 1500-2130 |
લાલપુર | 1415-2132 |
ધ્રોલ | 1600-2024 |
પાલીતાણા | 1400-2040 |
હારીજ | 1450-1951 |
ધનસૂરા | 1600-1880 |
વિસનગર | 1300-2130 |
વિજાપુર | 1600-2171 |
કુંકરવાડા | 1500-2129 |
ગોજારીયા | 1200-2080 |
હિંમતનગર | 1596-2051 |
માણસા | 1400-2140 |
કડી | 1350-2100 |
પાટણ | 1500-2065 |
તલોદ | 1601-1860 |
સિધ્ધપુર | 1500-1881 |
ગઢડા | 1335-2110 |
કપડવંજ | 1500-1600 |
ધંધુકા | 1450-1950 |
ચાણસ્મા | 1615-1979 |
ઉનાવા | 1100-2121 |
ઇકબાલગઢ | 1200-1621 |
આંબલીયાણ | 1000-1921 |
આ પણ વાંચો: આનંદો! 1 એપ્રિલથી સરકારી કર્મચારીઓને મળશે 300 રજાઓ અને અન્ય લાભો તો ખરા જ
-આભાર